________________
પય%ા સંગ્રહે
થડ
,
અર્થ - જેમ માણસે પિતાની તૃષ્ણ વડે મૃગતૃષ્ણાને વિષે (ઝાંઝવાના જલમાં) પાણી માને છે, તેમ મિથ્યાત્વથી મૂઢ
મનવાલે કુધર્મ થકી સુષની ઈચ્છા કરે છે. ૬૦ ) પર વિ તે ,
. ને વિનેય પ્ટિસમિ . जं कुणइ महादासं, तिव्वं जीवाण मिच्छत्तं ॥६१॥
અર્થ :- તીવ્ર મિથ્યાત્વ જીવને જેમ મહા દેષ કરે છે, તે દોષ અમિ, વિષ કે કૃષ્ણ સપ પણ કરતા નથી. ૨૧ पावेइ हेव बसपा, तुरु मिणिदत्तुव्व दारुणं पुरिसा। मिच्छत्तमाहिअमणो, साहुपउसाउ पावाएं ॥२॥ " અર્થ :- મિથ્યાત્વથી મૂઢ ચિત્તવાળે માણસ સાધુ ઉપર દ્વેષ રાખવા રૂપી પાપથી તરૂમિણિ નગરીના દત્તરાજાની પેઠે તત્ર દુઃખ આ લેકમાંજ પામે છે. દર मा कासि तं पमायं, संमत्ते सव्वदुक्खनासणए । સપા નાળ--નિરખrછું દરા
અર્થ - સર્વ દુઃખને નાશ કરનાર સમ્યકત્વને વિષે તું પ્રસાદ ન કરીશ, કારણ કે સમ્યકત્વને આધારે જ્ઞાન, તપ, વીર્ય અને ચારિત્ર રહેલાં છે. ૬૩ भावाणुराय पेमाणु,-राय-सुगुणाणुराय-रते अ। धम्माणुरायरत्तो अ, हेसु जिणसासणे निच्च ॥६॥