Book Title: Payanna Sangraha Bhashantar
Author(s): Vijayjinendrasuri
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 149
________________ ૧૪૨ પર્યતારાધના અર્થ - ક્રોડ કલ્યાણને ઉત્પન્ન કરનારી અને અનર્થના સમૂહને નાશ કરનારી જીવદયા જ્યાં વર્ણન કરાય છે તે ધર્મ મારે શરણ છે. ૪૪ जो पावभरुकतं, जीवं भीमंमि कुगइकूबंमि । पारिजई निवडमाणं, सो धम्मा हाउ मे सरणं ॥४५॥ અર્થ - પાપના ભારથી આકાંત થએલા જીવને, ભયંકર કુગતિરૂપ કુવામાં પડતાં ધારણ કરી રાખે છે (બચાવે છે) તે ધર્મ મારે શરણ છે. ૪પ सग्गापवग्गपुरमग्ग,-लग्गा लाआण सत्थवाहा जो। મન-ગવિ-ઇ-મે, મે હૈ મેસરાકેદા અર્થ - દેવલેક અને મેક્ષરૂપ નગરના માર્ગમાં જનારા લેઓને સાર્થવાહ સમાન અને ભવ રૂપી અટવી એલંઘવાને સમર્થ છે તે ધર્મ મારે શરણ હે. ક૬ एवं चउण्हं सरणं पवन्नो, निपिन्नचित्तो भवचारगाओ। जं दुक्कडं किंपि समक्खमेसि, निंदामि सबंपि अहं तमिन्हि ॥४७॥ અર્થ - એ પ્રકારે ચાર શરણને અંગીકાર કરનારે અને ભવરૂપી બંદિખાનાથી ઉદાસીન ચિત્તવાળો હું, જે કાંઈ દુષ્કૃત કર્યું હોય તે સર્વ અહિં એમના સમક્ષ નિંદું છું. ૪૭

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166