Book Title: Payanna Sangraha Bhashantar
Author(s): Vijayjinendrasuri
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 153
________________ ૧૪૬. પર્યન્તારાધના શીલ વિગેરે સર્વ પણ કાસના ફૂલની (આ ફૂલને ફળ થતાં નથી) પેઠે નિષ્ફલ છે એમ જાણીને શુભ ભાવ કર. ૫૮. जं भुंजिऊण बहुहा, सुरसेलसमूहपवएहितो । तित्ती तए न पत्ता, तं चयसु चउबिहाहारं ॥५९॥ અર્થ :- મેરૂ પર્વતના જેવડા ઢગલાથી પણ વધારે આહાર ઘણી રીતે ભગવ્યા તે પણ તે વડે તતિ થઈ નહિ, માટે તે ચાર પ્રકારના આહારને ત્યાગ કરે. પ૯ जो सुलहा जीवाणं, सुर-नर-तिरि-नरय-गइ-चउक्केसु । मुणिय दुल्लहं विरयं, तं चयसु चउबिहाहारं ॥६॥ અર્થ - જે આહાર ને દેવતા, મનુષ્ય, તિર્યંચ અને નરક એ ચાર ગતિએને વિષે સુલભ છે ને વિરતિપણું દુર્લભ છે તે માટે તે ચાર પ્રકારના આહારને ત્યાગ કરે. ૬૦ छज्जीव-निकाय-वहे, अकयंमि कहपि जो न संभवइ । મ-મમ-દાહાર, તે વયમું વહાલ દશા અર્થ – છ છવ નિકાયને વધ કર્યા વિના જે આહાર કેઈ પણ રીતે થતું નથી, અને જે ભવ બ્રમણરૂપ દુઃખના આધારરૂપ છે તે માટે ચારે પ્રકારના આહારને ત્યાગ કરે. ૬૧ चत्तमि मि जीवाणं, हाइ करयलगयं सुरिंदत्तं। सिद्धिसुहं पिहु सुलहं, तं चयसु चउबिहाहारं ॥२॥

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166