Book Title: Payanna Sangraha Bhashantar
Author(s): Vijayjinendrasuri
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 155
________________ ૧૪૮ પય તારાધના लर्द्धमि जंमि जीवाणं, जायइ गोपयं व भवजलही । વિમુદ્દ-મવંગર, તે સમુ મળે નમુક્કર પદ્દદ્દા અર્થ :- જે નવકાર પામે છતે જીવાને સંસારસમુદ્ર ગેાપદ ( ગાબડા-ખાખાચીયા ) જેવા થાય છે અને જે માક્ષસુખના સત્ય’કાર સાદો છે,તે નવકાર મંત્રનું મનને વિષે સ્મરણ કરી. ૬૬ एवं गुरुवइट्ठ, पज्जंताराहणं निसुणिऊणं । वासिसवपावा, तहेव आसेवए एसो ॥દ્દી અથ :- એ પ્રકારે ગુરુએ ઉપદેશેલી છેલ્લી આરાધના સાંભલીને સર્વ પાપ જેણે વાસરાવ્યું છે એવા પુરૂષ આ નવકાર મંત્રને તથાપ્રકારે સેવે. ૬૭ पंच-परमिट्ठ-समरण, --परायणा पाविऊण पंचतं । पत्तो पंचमकपंमि, रायसीहा सुरिदत्तं ॥૬॥ અર્થ :- પંચ પરમેષ્ટી સ્મરણમાં તત્પર થએલા રાજસિંહ કુમાર મરણ પામીને પાંચમા દેવલાકને વિષે ઈંદ્રપણાને પામ્યા. ૬૮ तप्पत्ती रयणवई, तहेव आराहिऊण तकप्पे । નામળિયત્ત પત્તા, તો ચુલા નિધસંતિ ॥૬॥ o અર્થ :- તેની સ્રી રત્નવતી તેની જ પેઠે નવકારને આરાધીને દેવલેાકને વિષે ઈંદ્રના સામાનિક દેવપણાને પામી અને ત્યાંથી ચવીને અને મેક્ષે જશે. ૬૯

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166