________________
૧૫૬
પરમાનદ પચ્ચીસી
રાગદ્વેષના જીતનારમાં મુખ્ય છે, તે જ આત્મા ઉત્કૃષ્ટ સારપદા છે અને તે જ આત્મા માટેો ગુરુ છે. ૧૬
',
स एव परमं ज्योतिः, स एव परमं तपः । स एव परमं ध्यानं स एव परमेोत्तमः
..
॥૭॥
અર્થ :- તેજ આત્મા ઉત્કૃષ્ટ તેજસ્વરૂપ છે, તેજ આત્મા ઉત્કૃષ્ટ તરૂપ છે, તેજ આત્મા ઉત્કૃષ્ટ ધ્યાનરૂપ છે અને તેજ આત્મા પરમ ઉત્તમ પદાર્થ છે. ૧૭
स एव सर्वकल्याणं, स एव सुखभाजनं । स एव शुद्धचिद्रूपः, स एव परमं शिवं ॥ १८ ॥
',
અર્થ :- તેજ આત્મા સવ` કલ્યાણમય છે, તેજ આત્મા સુખનું ભાજન છે, તે જ આત્મા શુદ્ધ જ્ઞાનસ્વરૂપી છે, અને તેજ આત્મા પરમ માક્ષરૂપ છે. ૧૮
स एवं परमानंदः, स एव सुखदायकः । स एव परचैतन्यं, स एव गुणसागरः
મા
અર્થ :- તેજ આત્મા ઉત્કૃષ્ટ આનંદવાળા છે કેમકે એવા આનંદ ખીજા કોઇ પદાર્થમાં નથી. તેજ આત્મા સુખના આપનાર છે, કેમકે તેના જેવા બીજો કોઈ સુખદાતા નથી, તેજ આત્મા ઉત્કૃષ્ટ ચૈતનાવ'ત છે, અને તેજ આત્મા જ્ઞાનદન ચારિત્રાદિ ગુણાને સમુદ્ર છે.
૧૯