________________
પયાના સંગ્રહ
૧૪૯ सिरिसोमसूरिरईय, पज्जंताराहणं पसमजणणं । जे अणुसरति सम्मं, लहंति ते सात ठागं ॥७०॥ ' અર્થ – શ્રી સમસૂરિએ રચેલી છેવટની આરાધના તે
ઉપશમને ઉત્પન્ન કરનાર છે, માટે જેઓ સમ્યક પ્રકારે આદરે છે તેઓ શાશ્વતા સ્થાનકને (મક્ષને પામે છે. ૭૦
॥ इति श्री आराधना प्रकरणं संपूर्ण ॥५॥