Book Title: Payanna Sangraha Bhashantar
Author(s): Vijayjinendrasuri
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 158
________________ પયગ્રા સંગ્રહ ૧૫૧ આત્મધ્યાને પ્રવર્તાવતાં સ્થિરતા રૂપ અત્યંત સુખ ઉપજે. ઈન્દ્રિય જનિત આનંદથી કર્મ નિકાચિત થાય છે, જેમ શ્રેણુકને નરકનું આયુષ્ય બંધાણું, અને આત્મદ્રવ્યને અનુભવતાં આનંદ નિકાચિત કર્મ તૂટે છે. ઈન્દ્રિયજનિત આનંદ અનુભવતાં અનંત સંસાર વધે છે અને અંત્માને અતીન્દ્રિય આનંદ અનુભવતાં અનંત સંસાર તૂટે છે. ચેડા કાળમાંહી મેક્ષનાં સુખ પામે. તે માટે ભાવ આનંદ પરમ ઉત્કૃષ્ટ કહીએ. બીજે ઇન્દ્રિયજનિત આનંદ તે દ્રવ્ય આનંદ કશા કામને નથી. તે માટે એ ભાવ આનંદ તેજ ઉત્કૃષ્ણાનંદ કહિયે. વિકાર રહિત આત્માનું સ્વરૂપ છે. રેગરહિત પિતાના દેહને વિષે રહ્યો એ જે અત્મા તેને જે પ્રાણી ધર્મ ધ્યાને અને શુકલ ધ્યાને રહિત " છે, તે પ્રાણી દેશ પક્ષે, સર્વ પક્ષે, દેશ પ્રત્યક્ષે, સર્વ પ્રત્યક્ષે એ ચાર માંહી એકે પ્રકારે નથી દેખતા. ૧ अनंतसुखसंपन्नं, ज्ञानामृतपयोधरम् । ..... અનંતવીર્યસંઘ, દરીને ઘરમાત્મનઃ ારા અર્થ - આત્મસ્વરૂપ કેવું છે તે કહે છે અનંત અવ્યાબાધ આત્મિક સુખે સહિત છે. જ્ઞાન રૂપી અમૃતના મેઘ સમાન છે. વલી અનંત અવિનાશી વયે કરી સહિત પરમ સર્વોત્કૃષ્ટ આત્માનું દેશન એટલે સ્વરૂપ છે. ૨ - - निर्विकारं निराबाघ, सर्व-संग-विवर्जितम् । પરમાનંદ્રા, શુદ્ધ વેતન-સ્ટલ રૂા અર્થ - આત્મ સ્વરૂપ કેવું છે તે કહે છેબાહ્ય અભ્યતર

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166