Book Title: Payanna Sangraha Bhashantar
Author(s): Vijayjinendrasuri
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 148
________________ પયગ્રા સ ગ્રહ સ ગ્રહ : ૧૪૧ અર્થ - પાંચ ઇદ્રિને દમવામાં તત્પર, કંદર્પના દર્પ (કામદેવને અહંકાર) અને તેના બાણના પ્રસારને જિતનાર અને બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરનાર તે મુનિએ મારે શરણ હે. ૪૦ जे पंच-समिइ-समिया, पंच महत्वय-भरुवहण-वसहा। पंचम-गइ-अणुरत्ता, ते मुणिणो हुंतु मे सैरणं ॥४१॥ અર્થ :- જે પાંચ સમિતિએ સમિતા, પાંચ મહાવ્રતના ભારને ઉપાડવાને વષભ સરખા, અને પંચમી ગતિ (મેક્ષ)માં અનુરક્ત છે તે મુનિએ મારે શરણ હે. ૪૧ जे चत्त-सयल-संगा, सम-मणि-तिण-मित्त-सत्नुणा धीरा। साहति मुक्खमग्गं, ते मुणिणो हंतु मे सरणं ॥४२॥ અર્થ :- જેમણે સકલ સંગ ત્યાગ કર્યો છે, મણિ અને તરણું મિત્ર અને શત્રુ એ જેમને સમાન છે, જેઓ ધીર છે અને જેઓ મેક્ષ માર્ગને સાધે છે તે મુનિએ મારે શરણ છે. ૪૨ जो केवलनाण-दिवायरेहिं, तित्थंकरहिं पन्नत्तो। સર-વ-શિડ્યો, ધો ૩ ને સાકર અર્થ - કેવલજ્ઞાને કરીને સૂર્ય સમાન તીર્થકરેએ કહેલે અને સર્વ જગતના જીવને હિતકારી જે ધર્મ તે મારે શરણ હે. ૪૩ कल्लाण-कोडि-जणणी, जत्थ अनत्थ-प्पबंधाइ-निद्दलणी। वनिजइ जीवदया, सो धम्मो होउ में सरणं ॥४४॥

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166