________________
પયના સંગ્રહ
૧૩૯
કષાય જેમણે ત્યાગ કર્યા છે, ચાર મુખવાલા, ચાર પ્રકારની ધર્મકથા કહેનાર અને ચાર ગતિના દુઃખને નાશ કરનારા
અરિહંતે તે મને શરણ છે. ૩૨ ને મઝુમ-મુ, વા-રેવના-મુળિય-પરમજ્યા સમય-ઢાળ-દિશા, અરિહંતા મતે સરપ રૂરૂા . અર્થ :- આઠ કર્મથી મુકાએલા, પ્રધાન કેવલજ્ઞાને કરી
પરમાર્થ જાણનાર અને આઠ મદના સ્થાનક રહિત જે અંહિ તે તે મને શરણ હે. ૩૩ भवखित्ते अरुहंता, भावारिप्पहरणेण अरिहंता। जे तिजगपूअणिज्जा, अरिहंता मज्झ ते सरणं ॥३४॥
અર્થ - જેઓ સંસારરૂપ ક્ષેત્રમાં ઉપજતા નથી, અને ભાવ શત્રુ (રાગ અને દ્રષ)ને હણને અરિહંત થાય છે અને ત્રણ
જગતમાં પૂજનીક છે એવા અરિહંતે તે મને શરણ હ. ૩૪ तरिऊण भवसमुदं रउदं दुह-लहरि-लक्ख-दुल्लंघ। जे सिद्धिसुहं पत्ता, ते सिद्धा हुँतु मे सरणं ॥३५॥
અર્થ - રદ્ર અને દુઃખની લાખે લહેરેથી નહિ એલંઘાય એવા સંસાર સમુદ્રને તરીને જેઓ સિદ્ધિ સુખ પામ્યા છે તે સિદ્ધો મારે શરણ છે. ૩૫ जे भंजिऊण तवमुग्गरेणं, निबिडाई कम्मनियडाई। संपत्त मुक्खसुहं, ते सिद्धा हुँतु मे सरणं ॥३६॥