Book Title: Payanna Sangraha Bhashantar
Author(s): Vijayjinendrasuri
Publisher: Harshpushpamrut Jain Granthmala
View full book text
________________
૧૩૮
પર્યન્તારાધના
૫ દ્રવ્યની મૂચ્છ (પરિગ્રહી લાલચ), ૬ ક્રોધ, ૭ માન, ૮ માયા, ૯ લેભ, ૧૦ પ્રેમ (ગ) તથા ૧૧ દ્રષ. ૨૮ कलहं अब्भक्खाणं, पेसुन्नं रइअरइसमाउत्तं । परपरिवायं माया, मोसं मिच्छत्तसल्लं च ॥२९॥
અર્થ :- ૧૨ કલહ, ૧૩ અભ્યાખ્યાન (આલ દેવું), ૧૪ ચાડી, ૧૫ રતિ અરતિ સહિત, ૧૬ પર પરિવાદ (પારકી નિદા), ૧૭ માયામૃષા અને ૧૮ મિથ્યાત્વ શલ્ય. ૨૯ ' સિરયું મારું, મુવ-મ-સંસ-વિઘ-મૂયાફા दुग्गइनिबंधणाई, अट्ठारस पावठाणाई ॥३०॥ 1 અર્થ - આ મેક્ષમાર્ગના સંસર્ગને વિદ્ધભૂત અને
દુર્ગતિના કારણરૂપ અઢાર પાપ સ્થાનિકને સિરા. ૩૦ चउत्तीस-अइसय-जुआ, अट्ठ महापाडिहेर-पडिपुन्ना। सुर-विहिय-समवसरणा, अरिहंता मज्झ ते सरणं ॥३१॥
અર્થ - ચેત્રીશ અતિશય યુક્ત, આઠ મહાપ્રતિહાર્ય સહિત અને દેવતાએ રચેલું છે સમવસરણ જેમનું એવા તે
અરિહંત ભગવાને મને શરણ હે. ૩૧ चउविह-कसाय-चत्ता, चउवयणा चउ-पयार-धम्म-कहा। चउ-गइ-दुह-निद्दलणा, अरिहंता मज्झ ते सरणं ॥३२॥
અર્થ - ચાર પ્રકારના (ધ, માન, માયા, લેભરૂ૫)

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166