Book Title: Payanna Sangraha Bhashantar
Author(s): Vijayjinendrasuri
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 143
________________ પયન્તારાધના અ :- દેવ સ'ખ'ધી અથવા મનુષ્ય સંબંધી અથવા તિય ચ સ`ખ'ધી સરાગ હૃદયવર્ડ કરીને જે મૈથુન મે· સેન્ચુ હાય તેને હુ હિંદુ છુ... અને ગરહુ છુ. ૨૧ ૧૩૬ नवविहेऽवि । जं धण-वन्न - सुवन्न, पमुहंमि परिग्गहे विहिओ ममत्तभावा, तं निंदे तं च गरिहामि ॥ २२ ॥ અર્થ :- જે ધન, ધાન્ય, સુવર્ણ પ્રમુખ નવ વિધ પરિગ્રહ [ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુક, (ઘર, હાટ) સેાનું, રૂપું, કુખ્ય (તાંબુ આદિ હલકી ધાતુ) દ્વિપદ, ચતુષ્પદ] ને વિષે જે મમતા ભાવ કીધે હાય તે હું નિ ંદુ છું અને ગરહું છું. ૨૨ ન રાઈ-મેથળ-વિરમગાર્ડ, નિયનેષુ વિવિવેસુ । खलियं मह संजायं, तं निंदे च गरिहामि ॥ २३॥ અર્થ :- રાત્રિ ભોજન વિરમણાદિ વિવિધ પ્રકારના નિયમાને વિષે મને જે દોષ લાગ્યા હોય તે હું હિંદુ' છું અને ગરહું છું. ૨૩ " बाहिरमभितरयं तवं दुवालसविहं जिणुद्दिद्धं । जं सत्तीए न कयं तं निदे तं च गरिहामि ॥२४॥ અર્થ :- જિનેશ્વર ભગવંતે કહેલા બાહ્ય અને અન્ય તર મલી ખાર પ્રકારના તપને જે યથાશક્તિ ન કર્યાં હોય તેને હું હિંદુ છુ અને ગરહું છું. ૨૪

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166