________________
૧૩૪
પર્યન્તારાધના સહિત એવું ચારિત્ર નિરંતર મેં ન પાડ્યું હોય તેને મારે મિચ્છામિ દુકકર્ડ હે. ૧૩ एगिदियाण जं कहवि, पुढवि-जल-जलण-मारुय तरूणं । जीवाण वहा विहिओ, मिच्छामि दुक्कडं तस्स ॥१४॥
અર્થ - પૃથ્વી, અપ, તેલ, વાઉ, વનસપતિ એ (પાંચ પ્રકારના) એકેદ્રિય જીવને મેં કઈ પણ રીતે વધ કર્યો હોય, તેને મારે મિચ્છામિ દુક્કડ હે. ૧૪ किमि-संख-सुत्ति-पुयर, जलाय-गंडोल-अलसप्पमुहा। बेइंदिया हया जं, मिच्छामि दुकडं तस्स ॥१५॥
અર્થ :- કરમીયા, શંખ, છીપ-ર, જલે, ગડેલા, - અલસીમાં પ્રમુખ બેઇદ્રિય અને જે મેં હણ્યા હોય તેને મારે
મિચ્છામિ દુકડે હો. ૧૫ મહેણુકૂળા, કંકુ-મંડ-વિચાચા तेइंदिया हया जं, मिच्छामि दुक्कडं तस्स ॥१६॥
અર્થ - ગયાં, કંથુઆ, જુ, માંકણ, મંકોડી, તથા કીડી, વિગેરે તેઈદ્રિય અને જે મેં હણ્યા હોય તેને મારે મિચ્છામિ દુક્કડ હૈ. ૧૬ વોશ્યિ-ત્તિ -વિ, મછિયા સર્જા -મુદા चउरिदिया हया जं, मिच्छामि दुक्कडं तस्स ॥१७॥