SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ પર્યન્તારાધના સહિત એવું ચારિત્ર નિરંતર મેં ન પાડ્યું હોય તેને મારે મિચ્છામિ દુકકર્ડ હે. ૧૩ एगिदियाण जं कहवि, पुढवि-जल-जलण-मारुय तरूणं । जीवाण वहा विहिओ, मिच्छामि दुक्कडं तस्स ॥१४॥ અર્થ - પૃથ્વી, અપ, તેલ, વાઉ, વનસપતિ એ (પાંચ પ્રકારના) એકેદ્રિય જીવને મેં કઈ પણ રીતે વધ કર્યો હોય, તેને મારે મિચ્છામિ દુક્કડ હે. ૧૪ किमि-संख-सुत्ति-पुयर, जलाय-गंडोल-अलसप्पमुहा। बेइंदिया हया जं, मिच्छामि दुकडं तस्स ॥१५॥ અર્થ :- કરમીયા, શંખ, છીપ-ર, જલે, ગડેલા, - અલસીમાં પ્રમુખ બેઇદ્રિય અને જે મેં હણ્યા હોય તેને મારે મિચ્છામિ દુકડે હો. ૧૫ મહેણુકૂળા, કંકુ-મંડ-વિચાચા तेइंदिया हया जं, मिच्छामि दुक्कडं तस्स ॥१६॥ અર્થ - ગયાં, કંથુઆ, જુ, માંકણ, મંકોડી, તથા કીડી, વિગેરે તેઈદ્રિય અને જે મેં હણ્યા હોય તેને મારે મિચ્છામિ દુક્કડ હૈ. ૧૬ વોશ્યિ-ત્તિ -વિ, મછિયા સર્જા -મુદા चउरिदिया हया जं, मिच्छामि दुक्कडं तस्स ॥१७॥
SR No.023101
Book TitlePayanna Sangraha Bhashantar
Original Sutra AuthorN/A
AuthorVijayjinendrasuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1986
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, & agam_anykaalin
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy