________________
યન્ના સગ્રહ
जं न जणिया जिणाणं, जिणपडिमाणं च भावओ पूया ।
૧૩૩
जं च अभत्ती विहिया, मिच्छामि दुक्कडं तस्स ॥ १०॥ અર્થ :- અરિહંતાની તથા જિન પ્રતિમાની મે‘ભાવનાથી જે પૂજા કરી ન હોય તથા જે અભક્તિ કરી હાય, તેના મારે મિચ્છામિ દુક્કડં હા. ૧૦
जं विरईओ विणासा, चेईयदवस्स जं विणासंता । अन्ने उवक्खिओ मे, मिच्छामि दुक्कडं तस्स ॥ ११ ॥ અર્થ - ચૈત્ય દ્રવ્યના જે મે વિનાશ કર્યા હાય અને જે વિનાશ કરતા બીજા પટ્સને ઉવેખ્યા હોય તેને મારે મિચ્છામિ દુક્કડં હા. ૧૧
आसायण कुणता, ज कहवि जिणंद मंदिरासु । सत्तीए न निसिद्धो, मिच्छामि दुक्कडं तस्स ||१२|
જિનમંદિરની આશાતના કરતા જે કાઈ
अर्थ :માણસને છતી શક્તિએ મે' નિષેધ્યેા ન હોય તેના મારે મિચ્છામિ हुड हो. १२
जं पंचहि समिईहि, तीहिं गुत्तीहि संगयं सययं । परिपालियं न चरणं, मिच्छामि दुक्कडं तस्स ॥ १३ ॥
અર્થ :- જે પાંચ સમિતિ વડે અને ત્રણ ગુપ્તિ વડે