SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ પન્ના સંગ્રહ ૧૩૫ અર્થ :- કરોલીયા, કુંતી, વિછી, માખી, પતંગીયા, તીડ, ભમરા વિગેરે જે ઐરિદ્રિય જીવ મેં હણ્યા હોય તેને મારે મિચ્છામિ દુક્કડે છે. ૧૭ जलयर-थलयर-खयरा, आउट्टि-प्पमाय-दप्प-कप्पेसुं। पंचिंदिया हया जं, मिच्छामि दुक्कडं तस्स ॥१८॥ અર્થ - જલચર, સ્થલચર, બેચર વિગેરે જે પંચિંદ્રિ જીવ ૧ નિઃશુકતા, ૨ ઉપયોગ શૂન્યતા, અને ૩ દર્પ વિગેરેથી મેં હણ્યા હોય તેને મારે મિચ્છામિ દુક્કડ હે. ૧૮ जं काह-लोह-भय-हास-परवसेणं मए विमूढेणं । भासियमसच्चवयणं, तं निदे तं च गरिहामि ॥१९॥ અર્થ :- જે ક્રોધ, લોભ, ભય અને હાસ્યના પરવશપણું થકી અસત્ય વચન મેં મૂખે ભાખ્યું હોય તેને હું નિંદું છું અને ગરહું છું. ૧૯ जं कवडवावडेण, मए परं वंचिऊण थावपि । गहियं धणं अदिन्नं, तं निदे तं च गरिहामि ॥२०॥ અર્થ - જે કપટ વ્યાપારવડે મેં પરને ઠગને થે પણ છે ધન આપ્યા વિના લીધું હોય તેને હું બિંદુ અને ગરહું છું. ૨૦ दिव्वं व मणुस्सं वा, तेरिच्छं वा सरागहियएणं। जं मेहुणमायरियं, तं निंदे तं च गरिहामि ॥२१॥
SR No.023101
Book TitlePayanna Sangraha Bhashantar
Original Sutra AuthorN/A
AuthorVijayjinendrasuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1986
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, & agam_anykaalin
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy