Book Title: Payanna Sangraha Bhashantar
Author(s): Vijayjinendrasuri
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 139
________________ ૧૩ર શ્રી મસૂરીશ્વરવિરચિતા પર્યનતારાધના આપ્યું હોય અને જે મેં તેમની અવજ્ઞા કરી હોય તેને મારે મિચ્છામિ દુક્કડ હે. ૬ जे पंच भेअनाणस्स, निंदणं जो इमस्स उवहासो । जो उ कओ उवधाओ, मिच्छामि दुक्कडं तस्स ॥७॥ અર્થ :- મતિ, કૃત, અવછે, મન:પર્યવ અને કેવલ એ જ્ઞાનના પાંચ પ્રકારની મેં જે નિંદા કરી હોય અને વલી તેમની જે હાંસી કરી હોય તે, તથા વી જે તેમને ઉપઘાત કર્યો હોય તેને મિચ્છામિ દુક્કડે છે. ૭ નાળા રમૂવા, વરિયા-હ-સ્થા . आसायणा कया जं, मिच्छामि दुक्कडं तस्स ॥८॥ અથ – જ્ઞાનેપગરણભૂત જે કવલી, પાટી, પથી વિગેરેની જે કાંઈ આશાતના મેં કરી હોય તેને મારે મિચ્છામિ દુક્કડં છે. ૮ जं सम्मत्तं निस्सं,-कियाइ अट्ठविह-गुण-समाउत्तं । धरियं मए न सम्मं, मिच्छामि दुक्कडं तस्स ॥९॥ અર્થ - નિઃશક્તિ, નિખિત, નિવિતિગિચ્છા, અમૂઢ દષ્ટિ, ઉપબૃહણાક સ્થિરિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના એ આઠ પ્રકારના ગુણવાળું, જે સમક્તિ મેં સમ્યફ પ્રકારે ન ધારણ કર્યું હોય તેને મારે મિચ્છામિ દુકકડે હો. ૯

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166