________________
પથના સંગ્રહ
गुत्तीओ समिई भावणाओ, नाणं च दंसणं चेव । उवसंपत्तो जुत्तो, रक्खामि महत्वए पंच ॥७६।।
અર્થ :- ત્રણ ગુપ્તિ, પાંચ સમિતિ, પચ્ચીશ ભાવનાઓ, જ્ઞાન અને દર્શનને આદરતે અને તે સહિત હું પંચ મહાવ્રતનું
ક્ષણ કરૂં છું. ૭૬ एवं तिदंडविरओ, तिकरणसुद्धो तिसलनिस्सलो। तिविहेण अप्पमत्तो, रक्खामि महत्वए पंत्र ॥७॥
અર્થ - એ પ્રમાણે ત્રણ દંડથી વિરક્ત, ત્રિકરણ શુદ્ધ, ત્રણ શલ્યથી રહિત અને ત્રિવિધે અપ્રમત્ત એ હું પંચ
મહાવ્રતનું રક્ષણ કરૂં છું. ૭૭ संगं परिजाणामि, सल्लं तिविहेण उद्धरेऊण । गुत्तीओ समिईओ, मज्ज ताणं च सरणं च ॥७॥
અર્થ :- સર્વ સંગને સમ્યફ પ્રકારે જાણું છું. માયા શલ્ય નિયાણ શલ્ય અને મિથ્યાત્વ શલ્ય રૂપ ત્રણ શલ્યોને ત્રિવિધે ટાળીને
ત્રણ ગુણિઓ અને પાંચ સમિતિએ મને રક્ષણ અને શરણ હે. ૭૮ जह खुहिअचकवाले, पायं रयणभरियं समुदंमि । निज्जामगा धरिती, कयकरणा वुद्धिसंपन्ना ॥७९॥
અર્થ :- જેમ સમુદ્રનું ચક્રવાલ ક્ષેલે ત્યારે સમુદ્રને વિષે રત્નથી ભરેલા વહાણને કૃત કરણ અને બુદ્ધિવાળા વહાણવટીઓ રક્ષણ કરે છે. ૭૯