Book Title: Payanna Sangraha Bhashantar
Author(s): Vijayjinendrasuri
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 109
________________ ૧૦૨ મહાપચ્ચખાણ પયગ્નો ताहि दुःक्खविवागाहिं, उवचिणाहिं तहिं तहिं । न य जीवो अजीवो उ, कयपुव्वा उ चितए ॥१२६॥ અર્થ - તે તે દુઃખના વિપાકેવડે ત્યાં ત્યાં વેદના પામે છતે અચિન્ય જીવ પૂર્વે અજીવ કરાય નહિ. ૧૨૬ अब्भुज्जुअं विहारं, इत्थं जिणदेसि विउपसत्थं । नाउं महापुरिस,सेविअं अब्भुज्जुअं मरणं ॥१२७॥ અર્થ - અપ્રતિબદ્ધ વિહાર, અને વિદ્વાન માણસોએ પ્રશંસેલું અને મહાપુરૂષોએ સેવેલું એ રીતનું જિનભાષિત જાણીને અપ્રતિબદ્ધ મરણ અંગીકાર કરે. ૧૨૭ जह पच्छिमंमि काले, જી-તિથિ-વિસિષ-મુગારા पच्छा निच्छयपत्थं, उवेमि अब्भुज्जुअं मरणं ॥१२८॥ અર્થ - જેમ છેલ્લા કાળે છેલ્લા તીર્થકર ભગવાને ઉદાર ઉપદેશ આપે એમ હું નિશ્ચય માર્ગવાળું અપ્રતિબદ્ધ ( મરણ અંગીકાર કરું છું. ૧૨૮ વરી-મંદિર્ટિ, ટin –સંા-ri ! उज्जमिऊण य वारस,-विहेण तवणेहपाणेणं ॥१२९॥ અર્થ - બત્રીસ ભેટે લેગ સંગ્રહના બલ વડે સંજમ વ્યાપાર સ્થિર કરી અને બાર ભેદે તપરૂપ નેહપાને કરી. ૧૨૯

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166