________________
૧૨૨
આઉર પચ્ચક્ખાણુપયશો
રહિત, શુકલ લેફ્સાવાળા જે જીવા મરણ પામે છે તેને ધિ जीन (समति) सुझल थाय छे. ४१
जे पुण गुरुपडिणीआ, बहुमाहा ससबला कुसीला य । असमाहिणा मरंति, ते हुंति अनंतसंसारी ॥४२॥
અર્થ :- જે વળી ગુરૂના શત્રુભૂત ાય છે, ઘણા માહવાળા હોય છે, દૂષણ સહિત હાય છે, કુશીલ હાય છે અને અસમાધિએ મરણ પામે છે તે અન`ત સંસારી થાય છે. ૪૨ जिणवयणे अणुरत्ता, गुरुवयणं जे करंति भावेणं । असवल - असंकिलिट्ठा, ते हुँति परित्तसंसारी ||४३||
અર્થ :- જિન વચનમાં રાવાળા, જેઓ ગુરુનુ વચન ભાવે કરીને કરે છે, દૂષણ રહિત અને સ કલેશ રહિત હાય છે તેએ થેડા સ`સારવાળા થાય છે. ૪૩
बालमरणाणि बहुसो, बहु आणि अकामगाणि मरणाणि । मरिहंति ते वराया, जे जिणवयणं न याति ॥ ४४॥
અર્થ :- જે જિન વચનને જાણતા નથી તે બિચારા (આત્મા) બાળ મરણા અને ઘણી વાર ઇચ્છા રહિતપણે મરણ थाभशे. ४४
सत्थग्गहणं विसभक्खणं च, जलणं च जलप्पवेसा अ । अणायारभंडसेवी, जंमणमरणाणुबंधीणो
॥४५॥