Book Title: Payanna Sangraha Bhashantar
Author(s): Vijayjinendrasuri
Publisher: Harshpushpamrut Jain Granthmala
View full book text
________________
પયRા સગ્રહ
૧૨૯
-
-
દમન કરનાર) શૂરવીર, ઉદ્યમવંત તથા સંસારથી ભય બ્રાંત થએલા
આત્માનું પચ્ચકખાણ રૂડું હોય છે. ૬૮ एवं पञ्चक्खाणं, जो काही मरण-देस-कालंमि। धीरा अमूढसन्नो, सो गच्छइ उत्तवं ठाणं ॥६९॥
અથ – ઈ ર અને મુંઝવણ રહિત પાનવાળો જે મરણના અવસરે આ પશ્ચકખાણ કરશે તે ઉત્તમ સ્થાનકને પામશે. ૬૯ धीरा जैरैमरणविऊ, वीरा विनाण-नाण-संपन्नो। लोगस्सुज्जोअगरी, दिसउ खयं सवदुक्खाणं ॥७॥ : અર્થ :- ધીર, જરા અને મરણને જાણનાર, જ્ઞાન દર્શને કરીને સહિત લેકમાં ઉદ્યોતના કરનાર એવા વીર (વીર જિનેશ્વર) સર્વ દુઃખને ક્ષય બતાવે. ૭૦
| શ્રી લાલપરંવાળ સમાપ્ત છા

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166