Book Title: Payanna Sangraha Bhashantar
Author(s): Vijayjinendrasuri
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 134
________________ પન્ના સંગ્રહ ( ૧૨૭ आराहणावउत्तो कालं काऊण सुविहिओ सम्मं ।। उक्कोसं तिनि भवे, गंतूणं लहइ निवाणं ॥१॥ અર્થ :- આરાધના કરવાના ઉપગવાળે, સુવિહિત (સારા આચારવાળો) આત્મા રૂડી રીતે (સમાધિ ભાવથી) કાળ કરીને ઉત્કૃષ્ટથી ત્રણ ભવમાં મોક્ષ પામે છે. ૬૧ समणोत्ति अहं पढमं, बीअं सवत्थ संजओमित्ति । सव्वं च वासिरामि, एअं भणियं समासेणं' ॥२॥ ' અર્થ :- પ્રથમ તે હું સાધુ છું, બીજું સર્વ પદાર્થમાં ૨ સંયમવાળે છું (તેથી) સર્વને વોસિરાવું છું, આ સંક્ષેપમાં लद्धं अलद्धपुव्वं, जिणवयण-सुभासिअं अमियभूअं । गहिओ सुग्गइमग्गो, नाहं मरणस्स बीहेमि ॥६३॥ 'અર્થ - જિનેશ્વર ભગવાનના આગમમાં કહેલું અમૃત સરખું અને પૂર્વે નહિ પામેલું એવું (આત્મતત્તવ) હું પામ્યું . અને શુભ ગતિને માર્ગ ગ્રહણ કર્યો છે તેથી હું મરણથી બીતે નથી. ૬૩ धीरेणवि मरियव्वं, काउरिसेणवि अवस्स मरियव्वं । दुण्डंपि ३ मरियव्वे, वरं खुधीरत्तणे मरित्रं ॥६॥ અર્થ - ધ ર પુરૂષે પણ મરવું પડે છે, અને કાયર પુરૂષ પણ અવશ્ય મરવું પડે છે, બંનેને પણ નિશ્ચયે કરી મરવાનું છે, તે ધીરપણે મરવું એ નિચે સુંદર છે. ૬૪

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166