Book Title: Payanna Sangraha Bhashantar
Author(s): Vijayjinendrasuri
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 130
________________ પથRા સંગ્રહ ૧૨૩ અથ :- શસ્ત્ર ગ્રહણ (શસ્ત્રથી આપઘાત કર) વિષ ભક્ષણ, બળી મરવું, પાણીમાં બૂડી મરવું, અનાચાર તથા અધિક ઉપગરણ સેવનાર, જન્મ મરણની પરંપરા વધારનાર થાય છે. ૪૫ उड्ढमहे तिरियंमिवि, मयाणि जीवेण बालमरणाणि। दंसण-नाण-सहगओ, पंडियमरणं अणुमरिस्सं ॥४६॥ અથ :- ઉર્ધ્વ, અધે, તિચ્છ (લેક)માં બાળમરણે ક્ય. દર્શન, શાને સહિત હું પંડિત મરણે મરીશ. ૪૬ उव्वेयणयं जाई, मरणं नरएसु वेअणाओ अ। एआणि संभरंते, पंडियमरणं मरसु इहि ॥४७॥ અર્થ :- ઉગ કરનારા જન્મ મરણ અને નરકને વિષે ભગવેલી વેદનાઓ, એએને સંભારે હમણ પંડિત મરણે મર. ૪૭, जइ उप्पजइ दुक्खं तो दट्ठब्बो सहावओ नवरं । િ િમ ન પ્તિ, સંત સંતે ૧૪૮ અર્થ :- જે દુઃખ ઉત્પન્ન થાય તે સ્વભાવ થકી તેની વિશેષ ઉત્પત્તિ જેવી (સંસારમાં ભેગવેલાં વિશેષ દુઃખને યાદ કરવાં.) સંસારમાં ભમતે હું શું શું દુઃખ નથી પામ્ય (એમ વિચારવું) ૪૮ संसारचकवाले, सव्वेवि य पुग्गला मए बहुसो । आहारिआ य परिणामिआ, य नाहं गओतत्र्ति ॥४९॥ અર્થ - વળી મેં સંસાર ચક્રમાં સર્વે પણ પુદ્ગલે ઘણી

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166