________________
૧૧૮
આઉર પચ્ચકખાણ પડ્યો एगो मे सासओ अप्पा, नाण-दंसण-संजुओ। सेसा मे बाहिरा भावा, सव्वे संजोगलक्खणा ॥२६॥
અર્થ :- જ્ઞાન, દર્શન સહિત મારે આત્મા એક શાશ્વત છે. બાકીના સર્વે બાહ્ય પદાર્થો માટે સંબંધ માત્ર સ્વરૂપવાળા છે. ૨૬ संजोगमूला जीवेण, पत्ता दुक्खपरंपरा । तम्हा संजोगसंबंध, सव्वं तिविहेण वोसिरे ॥२७॥
અર્થ – સંબંધ છે મૂલ જેનું એવી દુઃખની પરંપરા આ જીવ મેળવી, તે માટે સર્વે સંજોગ સંબંધને મન, વચન ને કાયાએ કરી સિરાવું છું. ૨૭ मूलगुणे उत्तरगुणे, जे मे नाराहिया पमाएणं । तमहं सव्वं निंदे, पडिक्कमे आगमिस्साणं ॥२८॥
અર્થ :- પ્રયત્ન (પ્રમાદ) વડે જે મૂળ ગુણે અને ઉત્તર ગુણે મેં આરાધ્યા નહિ તે સર્વને હું બિંદુ છું. ભવિષ્યકાળની વિરાધનાને પડિક્તમું છે. ૨૮ सत्त भए अट्ठ मए, सन्ना चत्तारि गारवे तिनि । आसायण तित्तीसं, रागं दोसं च गरिहामि ॥२९॥
અર્થ :- સાત ભય, આઠ મદ, ચાર સંજ્ઞા, ત્રણે ગારવ, - તેત્રીશ આશાતના, રાગ અને દ્વેષને હું ગરહું છું. ૨૯