________________
ભત્ત પયત્રી
एगावि सा समत्था, जिणभत्ती दुग्गई निवारेउं । दुलहाई लहावेउं, आसिद्धि परंपरसुहाई ॥७१॥
અર્થ - એકલી જિન ભક્તિ પણ દુર્ગતિને નિવારવાને સમર્થ થાય છે. અને સિદ્ધિ પામે ત્યાં સુધી દુર્લભ પરંપર સુખને મેલવી આપવા સમર્થ છે. ૭૧ विज्जावि भत्तिमंतस्से, सिद्धिमुवयाइ हाइ फलया य। किं पुण निव्वुइविज्जा,
सिज्ज्ञिहिइ अभत्तिमंतस्स ? ॥७२॥ અર્થ – વિદ્યા પણ ભક્તિવંતને સિદ્ધ થાય છે અને ફલને આપનારી થાય છે, તે વલી શું મેક્ષની વિદ્યા અભક્તિવંતને સિદ્ધ થાય ? ૭૨ तेसि आराहणनायगाण, न करिज्ज जो नरो भत्तिं । धणियंपि उज्जमंतो, सालिं सो ऊसरे ववइ ॥७३॥
અર્થ :- આરાધનાઓના નાયક વીતરાગ ભગવાનની જે માણસ ભક્તિ ન કરે તે માણસ ઘણે પણ ઉદ્યમ કરતે ડાંગરને ઊખર ભૂમિમાં વાવે છે. ૭૩ बीएण विणा सस्सं, इच्छइ सौ वासमब्भएण विणा । आराहणमिच्छंतो, आराहयभत्तिमकरंतो ॥७॥
અથ – આરાધકની ભક્તિ નહિ કરેતે છતાં પણ