________________
મહાપચ્ચકખાણ પત્રો न वितं सत्थं च विसं च, दुप्पउत्तो व कुणइ बेआलो। जंतःच दुप्पउत्तं, सप्पुत्व पमायओ कुधो ॥२७॥
અર્થ :- ખરાબ રીતે વાપરેલું શસ્ત્ર, વિષ, દુઃપ્રયુક્ત વૈતાલ, દુપ્રયુક્ત યંત્ર, અને પ્રમાદથી કે પેલો સાપ તેવું કામ ન કરે. (જેવું ભાવ શલ્ય કરે.) ૨૭ जं कुणइ भावसल्लं, अणुद्धिअं उत्तमट्टकालंमि । दुल्लभबाहिअत्तं, अणंत-संसारिअत्तं च ॥२८॥
અર્થ :- જે કારણથી અંત કાલે અણુઉદ્વરેલું ભાવ શલ્ય દુર્લભ બધિપણું અને અંત સંસારીપણું કરે છે. ૨૮ तो उधरंति गारव-रहिआ मूलं पुणब्भवलयाणं। मिच्छादसणसल्लं, मायासलं नियाणं च ॥२९॥
અર્થ – તેથી ગારવ રહિત છ પુનર્ભવ રૂપી લત્તાએના મૂલ સરખા મિથ્યાદર્શન શલ્ય, માયા શલ્ય અને નિયાણ શલ્યને ઉદ્ધરે છે. ૨૯ कयपावोवि मणूसो, आलोइअ निदिअ गुरुसगासे । हाइ अइरेगलहूओ, ओहरिअभरुव भारवहा ॥३०॥
અર્થ - જેમ ભાર વહન કરનાર માણસ ભાર ઉતારીને હળવે થાય તેમ પાપને કરનારે પણ માણસ (પાપને) એલાઈને અને ગુરૂની પાસે નિંદીને ઘણેજ હળવે થાય છે. ૩૦