SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ મહાપચ્ચકખાણ પત્રો न वितं सत्थं च विसं च, दुप्पउत्तो व कुणइ बेआलो। जंतःच दुप्पउत्तं, सप्पुत्व पमायओ कुधो ॥२७॥ અર્થ :- ખરાબ રીતે વાપરેલું શસ્ત્ર, વિષ, દુઃપ્રયુક્ત વૈતાલ, દુપ્રયુક્ત યંત્ર, અને પ્રમાદથી કે પેલો સાપ તેવું કામ ન કરે. (જેવું ભાવ શલ્ય કરે.) ૨૭ जं कुणइ भावसल्लं, अणुद्धिअं उत्तमट्टकालंमि । दुल्लभबाहिअत्तं, अणंत-संसारिअत्तं च ॥२८॥ અર્થ :- જે કારણથી અંત કાલે અણુઉદ્વરેલું ભાવ શલ્ય દુર્લભ બધિપણું અને અંત સંસારીપણું કરે છે. ૨૮ तो उधरंति गारव-रहिआ मूलं पुणब्भवलयाणं। मिच्छादसणसल्लं, मायासलं नियाणं च ॥२९॥ અર્થ – તેથી ગારવ રહિત છ પુનર્ભવ રૂપી લત્તાએના મૂલ સરખા મિથ્યાદર્શન શલ્ય, માયા શલ્ય અને નિયાણ શલ્યને ઉદ્ધરે છે. ૨૯ कयपावोवि मणूसो, आलोइअ निदिअ गुरुसगासे । हाइ अइरेगलहूओ, ओहरिअभरुव भारवहा ॥३०॥ અર્થ - જેમ ભાર વહન કરનાર માણસ ભાર ઉતારીને હળવે થાય તેમ પાપને કરનારે પણ માણસ (પાપને) એલાઈને અને ગુરૂની પાસે નિંદીને ઘણેજ હળવે થાય છે. ૩૦
SR No.023101
Book TitlePayanna Sangraha Bhashantar
Original Sutra AuthorN/A
AuthorVijayjinendrasuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1986
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, & agam_anykaalin
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy