________________
૭૬
યન્ના સંગ્રહ
सोही उज्जुअभूअस्स, धम्मो सुद्धस्स चिह्न | निवाणं परमं जाइ, घयसित्तिव पावणा
મારા
અર્થ :- જેમ ઘીવડેસિંચેલા અગ્નિ દીપે તેમ સરલ થએલા માણસને આલે અણુ શુદ્ધ થાય અને શુદ્ધ થએલાને વિષે ધમ સ્થિર રહે અને પરમ નિર્વાણુ એટલે મેાક્ષને પામે, ૨૩ न हु सिज्जइ ससलो, जह भणियं सासणे धुअरयाणं । उद्धरिअ - सब- सल्लो, सिज्जइ जीवों धुअकिलेसो ॥ २४॥
અર્થ :- શલ્ય સહિત માણસ સિદ્ધિ પામે નહિ, એમ પાપ મેલ ખરી ગએલા (વીતરાગ) ના શાસનમાં કહેલું છે; માટે સવ શલ્યને ઉદ્ધરીને કલેશ રહિત એવા જીવ સિદ્ધિ પામે છે. ૨૪
सुबहुपि भावसल्ले, आले: एऊण गुरुसगासंमि । निस्सला संथारग, - मुर्विति आराहगा हुंति ||२५||
અર્થ :- ઘણું પણ ભાવ શલ્ય ગુરૂની પાસે આલેઈને નિઃશલ્ય થઈ સંથારા (અણુશણુ) આદરે તે તેઓ આરાધક થાય છે. ૨૫
अप्पंपि भावसल्लं, जे नालाअंति गुरुसगामि । धंतंपि अ सुअसमिद्धा, न हु ते आराहगा हुंति ॥२६॥
અર્થ :– જેઓ થાડુ પણ ભાવ શલ્ય ગુરૂની પાસે ન આલેવે તે અત્યંત જ્ઞાનવત છતાં પણ આરાધક ન થાય ૨૬