SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ મહાપચ્ચકખાણ પડ્યો : ૭૫ અસત્ય વચનને અને સર્વ થકી મમતાને છાંડું છું અને સર્વને ખમાવું છું. ૧૯ जे में जाणंति जिणा, अवराहा जेसु जेसु वाणेसु । तं तह आलाएमि, उवडिओ सवभावेणं ॥२०॥ અથ. - જે જે ઠેકાણે મારા અપરાધ થએલા જિનેશ્વર ભગવાન જાણે છે તેમને સર્વ પ્રકારે ઉપસ્થિત થએલે હું તેમજ આલેચું છું. ૨૦ उप्पन्नाणुप्पन्ना, माया अणुसग्गओ निहंतवा । आलाअण-निंदण-गरिहणाहिं, न पुणुत्तिआ बीअं ॥२१॥ અર્થ :- ઉત્પન્ન થતી એટલે વર્તમાન કાલની અનુત્પન્ન થએલી એટલે ભવિષ્યકાલની માયા બીજીવાર ન કરૂં એ રીતે આલેચન નિંદન અને ગવડે ત્યાગ કરૂં છું. ૨૧ जह बाला जपतो, कज्जमकज्जं च उज्जु भणइ । तं तह आलाइजा, माया मय विप्पमुक्कोउ ॥२२॥ અર્થ" - જેમ બેલતું બાલક કાર્ય અને અકાર્ય બંધુએ સરલપણે કહી દે તેમ માયા અને મદવડે રહિત પુરૂષ સર્વ પાપ આલેચે. ૨૨
SR No.023101
Book TitlePayanna Sangraha Bhashantar
Original Sutra AuthorN/A
AuthorVijayjinendrasuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1986
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, & agam_anykaalin
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy