________________
પન્ના સંગ્રહ
અનુભવે છે, એકલે જન્મે છે ને મરે છે ને પરલેકમાં એકલેજ ઉત્પન્ન થાય છે. ૧૫ ક્ષે મે માસગો અN, નાળ-સંસળવળે. सेसा मे बाहिरा भावा, सब्बे संजोगलक्खणा ॥१६॥
અર્થ - જ્ઞાન, દર્શન, લક્ષણવંત એકલે મારે આત્મા શાશ્વત છે, બાકીના મારા બાહ્ય ભાવ સર્વે સાગરૂપ છે. ૧૬ संजोगमूला जीवेण, पत्ता दुक्खपरंपरा । तम्हा संजोगसंबंध, सव्वं तिविहेण वोसिरे ॥१७॥
અર્થ - સાગ છે મૂલ જેનું એવી દુઃખની પરંપરા જીવ પામે તે માટે સર્વ સંગ સંબંધને ત્રિવિધ વોસિરાવું છું. ૧૭ अस्संजममन्नाणं, मिच्छतं सबओ वि अ ममत्तं । जीवेसु अजीवेसु अ, तं निंदे तं च गरिहामि ॥१८॥
અર્થ - અસંયમ, અજ્ઞાન, મિથ્યાત્વ, અને જીવને વિષે અને અજીવને વિષે મમત્વ, તેને નિંદું છું. અને ગુરૂની સાખે ગણું છું. ૧૮ मिच्छत्तं परिजाणामि, सव्वं असंजमं अलिय च । सबतो अ ममत्तं, चयामि सव्वं च खामेमि ॥१९॥
અર્થ - મિથ્યાત્વને સારી રીતે જાણું છું. તેથી સર્વ