________________
મહાપચ્ચકખાણ પયગ્નો
૭૩ તેજ મારૂં દર્શન અને ચારિત્ર છે, આત્મા તેજ પચ્ચકખાણે છે : આત્મા તેજ મારૂં સંજમ અને તેજ મારે જોગ છે. ૧૧ मूल-गुण-उत्तर-गुणे, जे मे नाराहिआ पमाएणं । ते सव्वे निंदामि, पडिकमे आगमिस्साणं ॥१२॥
અર્થ :- મૂલ ગુણ અને ઉત્તમ ગુણ જે મેં પ્રમાદવડે ન આરાધ્યા હોય તે સર્વને હું બિંદું છું. અને આગામી કાલને વિષે થનારાથી હું પાછો વળું છું. ૧૨ इक्कोहं नत्थि मे काइ, न चाहमबि कस्सई. । एवं अदीणमणसो, अप्पाणमणुसासए ॥१॥ : અર્થ – હું એક છું, મારૂં કઈ નથી, અને હું પણ
કેઈને નથી એમ અદીન ચિત્તવાળે આત્માને શિક્ષા આપે ૧૩ इको उप्पज्जए जीवा, इको चेव विवज्जई ।। इकस्स हाइ मरणं, इको सिज्झइ नीरओ ॥१॥
અર્થ – જીવ એકલેજ ઉપજે છે, અને એકલેજ નાશ પામે છે. એકલાને જ મરણ હોય છે અને એકલેજ જીવ કર્મ જ ! રહિત થઈને મોક્ષ પામે છે. ૧૪ इक्का करेइ कम्मं, फलमबि स्सिकओ समणुहवइ । इको जायइ मरइ, परलाअं इकओ जाइ ॥१५॥
અર્થ – એક કર્મ કરે છે, તેનું ફલ પણ એકલેજ