SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ७२ निंदामि निंदणिज्जं, गरिहामि अजं च मे गरहणिज्जं । आलोएम अ सव्वे, जिणेहिं जं जं च पडिकुटुं ॥८॥ યન્ના સંગ્રહ અર્થ :- જે નિંદવા યોગ્ય હોય તેને હું હિંદુ છું. અને જે ગુરૂ સાક્ષીએ નિંદવા યોગ્ય હોય તેને ગહુ છું. અને જે જે નિષેધ્યું છે તે સને આલેચું છુ. ૮ उवही सरीरगं चेव, आहारं च चउविहं । ममत्तं सवदव्वेसु, परिजाणामि केवलं ॥९॥ અથ :– ઉપધિ, શરીર અને ચતુર્વિંધ આહાર અને સવ દ્રવ્યેાને વિષે મમતા તે સને જાણીને ત્યાગ કરૂ છું. હું ममत्तं परिजाणामि, निम्ममत्ते उवडिओ | आलंबणं च मे आया, अवसेसं च वासिरे અ નિમપણાને વિષે ઉદ્યમવંત થએલે હું મમતાના સમસ્ત પ્રકારે ત્યાગ કરૂ છુ. એક મારે આત્માનું જ આલંબન છે; બીજું સવ વાસિરાવું છું. ૧૦ ॥१०॥ : आया मे जं नाणे, आया मे दंसणे चरिते । आया पञ्चक्खाणे, आया मे संजमे जागे ॥११॥ अर्थ :- મારૂ જે જ્ઞાન તે મારો આત્મા છે, આત્મા
SR No.023101
Book TitlePayanna Sangraha Bhashantar
Original Sutra AuthorN/A
AuthorVijayjinendrasuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1986
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, & agam_anykaalin
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy