SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ મહાપચ્ચકખાણ પયગ્નો बाहिरभित्तरं उवहिं, सरीरादि सभाअणं । मणसा वयकाएणं, सव्वं तिविहेण वोसिरे પાછા અર્થ - બાહ્ય ઉપધિ (વસાદિક, અલ્પેતર ઉપધિ (ક્રોધાદિક) શરીર વિગેરે ભેજન સહિત સર્વને (મન, વચન ને કાયા એ) ત્રણ પ્રકારે સિરાવું છું. ૪ रागवंधं पओसं च, हरिसं दीणभावियं। उस्सुगत्तं भयं सोगं, रइं भयं च वोसिरे ॥५॥ અર્થ - રાગને બંધ, ષ, હર્ષ, દીનપણું, આકુલપણું, ભય, શેક, રતિ અને મદને સિરાવું છું. ૫ रोसेण पडिनिवेसेण, अकयण्णुआ तहेवऽसज्झाए । जो मे किंचिविभणिओ, तिविहं तिविहेण खामेमि॥६॥ અર્થ - રોષ વડે, કદાગ્રહ વડે, અકૃતઘતા વડે તેમજ અસત્ ધ્યાનવડે જે કાંઈ હું અવિનયપણે બે હેઉ તે ત્રિવેધે ત્રિવધે ખામવું છું. ૬ खामेमि सबजीवे, सव्वे जीवा खमंतु मे। आसवे वासरत्ताणं, समाहि पडिसंधए ॥७॥ અર્થ - સર્વ જીવને પામવું છું. સર્વે જ મને ખમે, આશ્રને સિરાવીને સમાધિ (શુભ) ધ્યાનને આદરૂં છું. ૭
SR No.023101
Book TitlePayanna Sangraha Bhashantar
Original Sutra AuthorN/A
AuthorVijayjinendrasuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1986
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, & agam_anykaalin
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy