________________
॥3॥ महापच्चक्रवाण
पयन्नो॥
एस करोमि प्रणाम, तित्थयराणं अणुत्तरगईणं । सव्वेसि च जिणाणं, सिद्धाणं संजयाणं च ॥१॥
અર્થ - આ હું ઉત્કૃષ્ટ ગતિવાલા તીર્થકરેને, સર્વ જિનેને, સિદ્ધોને અને સંતે (સાધુઓ)ને નમસ્કાર કરું છું. ૧ सवदुक्खप्पहीणाणं, सिद्धाणं अरहओ नमो । सेदहे जिणप्रजातं, पञ्चक्खामि य पावगं ॥२॥
અર્થ- સર્વ દુઃખરહિત એવા સિદ્ધોને અને અરિહંતને નમસ્કાર થાઓ, જિનેશ્વર ભગવાને ભાખેલું સર્વ સહું છું.
અને પાપના યોગને પચખું છું. ૨ जं किंत्रिवि दुचरियं, तमहं निंदामि सच्च(ब)मावेणं। सामाइयं च तिविहं, करेमि सव्वं निरागारं ॥३॥
અર્થ - જે કંઈ પણ માઠું આચરણ મારાથી થયું હોય તે હું સાચા ભાવથી નિંદું છું, અને મન, વચન ને કાયા એ ત્રણ પ્રકારે સર્વ નિરાગાર (આગાર રહિત) સામાયક કરૂં છું. ૩