________________
७८
પયગ્રા સંગ્રહ
तस्स य पायच्छितं, जं मग्गविऊ गुरु वइस्संति। તે તદ અનુરિવું, અવધિ–સંક-મીન રૂશા
અર્થ - માગને જાણનારા ગુરૂ તેનું જે પ્રાયશ્ચિત કહે છે તે અનવોના પ્રસંગની બીવાલા માણસે તેમજ અનુસરવું. ૩૧ दस-दोस-विप्पमुकं, तम्हा सव्वं अगूहमाणेण । जं किंपि कयमकज्ज, तं जहवत्तं कहेवअब्वं ॥३२॥
અર્થ - તે માટે જે કંઈ અકાર્ય કર્યું હોય તે સર્વે છુપાવ્યા સિવાય દસ દેષ રહિત જેમ થયું હોય તેમજ કહેવું જોઈએ. ૩૨. सव्वं पाणारंभ, पञ्चक्खामि अलियवयणं च । सव्वं अदत्तादाणं, अबंभं परिग्गवहं चेव ॥३३॥
અર્થ - સર્વ પ્રાણીઓના આરંભ, સર્વ અસત્ય વચન, સર્વ અદત્તાદાન, સર્વ મૈથુન અને સર્વે પરિગ્રહને હું ત્યાગ કરું છું. ૩૩ सव्वं च असणपाणं, चउब्विहं जो अ बाहिरी उवहिं । अभितरं च उवहि, सव्वं तिविहेण वासिरे ॥३४॥
અર્થ - સર્વ અશન અને પાનાદિક ચતુર્વિધ આહાર અને જે (બાહ્ય પાત્રાદિ, ઉપધિ અને કષાયાદિ અભ્યતર ઉપધિ તે સર્વને ત્રિવિધ સિરાવું છું. ૩૪