SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ મહાપચ્ચક્ખાણુ પયજ્ઞો ૭૯ कंतारे दुब्भिक्खे, आयंके वा महया समुत्पन्ने । जं पालिअं न भग्गं, तं जाणसु पालणा सिद्धं ॥ ३५ ॥ अर्थ :- વનમાં, દુકાલમાં અથવા મેટો રોગ ઉત્પન્ન થયે છતે જે વ્રત પાળ્યું અને ન ભાગ્ય' તે શુદ્ધ પાલ્યું સમજવુ. ૩૫ रागेण व दोसेण व परिणामेण व न दूसिअं जं तु । तं खलु पच्चक्खाणं, भावविसुद्धं मुणेयव्वं ॥ ३६ ॥ अर्थ :- રાગે કરીને, દ્વેષે કરીને અથવા પરિણામે કરીને જે પચ્ચખ્ખાણુ દુષિત ન કર્યું તે ખરેખર ભાવ વિશુદ્ધ પચ્ચખાણ જાણવું. ૩૬ पीअ थणयच्छिरं, सागरसलिलाओ बहुत्तरं हुज्जा । संसारभि अनंत, माईणं अन्नमन्नाणं ॥३७॥ અ :- આ અનંત સંસારને વિષે નવી નવી માતાઓનાં દૂધ જીવે પીધાં તે સમુદ્રના પાણીથી પણ વધારે થાય છે. ३७ बहुसोवि मए रुण्णं, पुणे पुणा तासु तासु जाईसु । नयणोदयंपि जाणसु, बहुअरं सागरजलाओ ॥ ३८ ॥ અર્થ :- તે તે જાતિઓમાં વાર'વાર મે' ઘણું રૂદન કર્યું તે નેત્રના આંસુનું પાણી પણ સમુદ્રના પાણીથી વધારે જાણવું. ૩૮ नत्थ कर सो सो, लाए बालग्गको डिमित्तोवि । संसारे संसरंतो, जत्थ न जाओ मओ वावि ॥३९॥
SR No.023101
Book TitlePayanna Sangraha Bhashantar
Original Sutra AuthorN/A
AuthorVijayjinendrasuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1986
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, & agam_anykaalin
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy