________________
યજા સંગ્રહ
અર્થ - એ કઈ પણ વાળના અગ્ર ભાગ જેટલે. પ્રદેશ નથી કે જ્યાં સંસારમાં ભમતે જીવ જ નથી અને મર્યો નથી. ૩૯ चुलसीड़ किल लाए, जोणीपं पमुहसयसहस्साई । इक्किंमि अ इत्तो. अगंतखुत्तो समुप्पन्नो ॥४०॥
અર્થ:- લેકને વિષે ખરેખર ચોરાશી લાખ છવાયેનિઓ છે. તેમાંની એકેક એનિમાં જવ અનતી વાર ઉત્પન્ન થયેલ છે. ૪૦ उढमहे तिरिअंमि अ, मयाई बहुयाई बालमरणाई। तो ताई संभरंतो, पंडिअमरणं मरीहामि ॥४१॥ - અર્થ - ઉર્ધ્વ લેકને વિષે, અધે લેકને વિષે અને તિય લેકને વિષે હું ઘણાં બાલ મરણ પામે છું, તે તે.
મરણને સંભાતે પંડિત મરણે હું મરીશ. ૪૧ : - माया मित्ति पिया मे, भाया भगिणी अपुत्त धीया य । एयाइं संभरंतो, पंडियमरणं मरीहामि ॥४२॥
અર્થ - મારી માતા, મારા પિતા, મારા ભાઈ, મારી બેન, મારે પુત્ર, મારી પુત્રી, એ બધાને સંભારતે હું પતિ મરણ
મરીશ. ૪૨ માયા-
પિહિં સંસારત્યેદં પૂરિગો છે , बहु-जोणि-निकासिएहिं न य ते ताणं च सरणं च॥४३॥