SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ મહાપચ્ચક્ખાણુ પયો ૧ અથ :- સ'સારમાં રહેલા ને ઘણી યાનિમાં નિવાસ કરતા માતા, પિતા અને બંધુએ વડે આખા લેક ભરેલા છે, તે તારૂ ત્રાણ તથા શરણુ નથી. ૪૩ इको करेइ कम्मं, इक्को अणुहवह दुक्कयविवागं । ફો સંતરફ નિયો, નર-મરણ-૧૩ફ-મુવિš ||oશા અર્થ :- જીવ એકલા કમ કરે છે, અને તે એકલા જ માઠાં કરેલાં પાપના ફુલને ભાગવે છે, અને એકલેાજ જરા મરણુવાલા ચગતિ રૂપ ગન વનમાં ભમે છે. ૪૪ उव्वेवणयं जम्मणमरणं, नरएस वेअणाओ वा । एआई संभरंता, पंडियमरणं मरिहामि ||૪|| અર્થ :- નરકમાં જન્મ અને મરણ ઉદ્ભોગ કરનારાં છે, નરકમાં અનેક વેદનાઓ છે એ સંભારતા હું પંડિત મરણ મરીશ. ૪૫ उव्वेवणयं जम्मणमरणं, तिरिएस वेअणाओ वा । एआई संभरंता, पंडियमरणं मरिहामि જા અથ :- તિય ચની ગતિમાં ઉર્દૂ ગના કરનારા જન્મ અને મરણ છે, અથવા અનેક વેદનાએ છે એ સ`ભારતે હું પંડિત મરણુ મરીશ. ૪૬ उव्वेवणयं जम्मणमरणं, मणुस वेअणाओ वा । एआई संभरंता, पंडियमरणं मरिहामि ॥જણા
SR No.023101
Book TitlePayanna Sangraha Bhashantar
Original Sutra AuthorN/A
AuthorVijayjinendrasuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1986
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, & agam_anykaalin
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy