________________
પયા સંગ્રહ
-
અર્થ - મનુષ્યની ગતિમાં જન્મ અને મરણ છે અથવા "વેદનાઓ છે, એ સંભારતે હું પંડિત મરણ મરીશ. ૪૭. उव्वेवणयं जमणमरणं, चवणं देवलोगाओ। एआई संभरंतो, पंडियमरणं मरीहामि ॥४८॥
અર્થ:- દેવલેકમાં જન્મ, મરણ ઉગ કરનારા છે અને દેવલોકથી ચવવું થાય છે એ સંભારતો હું પંડિત મરણ મરીશ. ૪૮ इक्कं पंडियमरणं. छिंदइ जाइ-सयाइं बहुआई। तं मरणं मरिअव्वं, जेण मओ सम्मओ होइ ॥४९॥
અર્થ - એક પંડિત મરણ બહુ સેંકડો જન્મને (મરણોને) છેદે છે તે મરણ મરવું જોઈએ કે જે મરણ વડે મરેલ.
શુભ મરણવાલે થાય. ૪૯. कइआ णु तं सुमरणं, पंडिअमरणं जिणेहिं पन्नत्तं । सुद्धो उद्धरिअसल्लो, पाओवगओ मरीहामि ॥५०॥
અર્થ - કયારે તે શુભ મરણ જે જિનેશ્વર ભગવાને કહેલું શુભ મરણ-પંડિત મરણતેને શુદ્ધ એ અને શલ્ય રહિત
એ હું પાપગમ અણુશણ લેઈ મરણ પામીશ. પ૦ भवसंसारे सव्वे, चउबिहा, पुग्गला मए बद्धा। परिणाम-पसंगेणं, अट्ठविहे कम्मसंधाए ॥५१॥