SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ મહાપચ્ચખાણ પયગ્નો અર્થ :- સર્વ ભવ સંસારને વિષે પરિણામના પ્રસંગવડે ચાર પ્રકારના પગલે મેં બાંધ્યા અને આઠ પ્રકારના કર્મોને સમુદાય મેં બાંધ્યા. ૫૧ संसार-चकवाले, सब्वे तं पुग्गला भए बहुसो । आहारिआ य परिणामिआ, य न यऽहं गओ तित्तिं ॥५२॥ અર્થ - સંસારચક્રને વિષે તે સર્વે પુદ્ગલે ઘણી વાર આહાર પણે લેઈ પરીણમાવ્યા તે પણ તૃમિ થઈ નહિ. પર आहार-निमित्तेणं, अहयं सव्वेसु नरेयलोएसु । उववण्णामि व बहुसो, सबासु अ मिच्छजाईसु ॥५३॥ અર્થ :- આહારના નિમિત્તે હું સર્વ નરક લેકને વિષે ઘણી વાર ઉપજે છું તેમજ સર્વ પ્લેચ્છ જાતિઓમાં ઉપજે છું. ૫૩ आहार-निमित्तेण, मच्छा गच्छंति दारुणे नरए। सचित्तो आहारा, न खमा मैणसा वि पत्थेउं ॥५४॥ અર્થ :- આહાર નિમિત્તે મત્સ્ય ભયંકર નરકને વિષે જાય છે, તેથી સચિત્ત આહાર મનવડે પણ પ્રાર્થનાને યુક્ત નથી. પ૪ तणकट्टेण व अग्गी, लवणजलो वा नईसहस्सेहिं । न इमो जीवा सको, तिप्पेउं कामभोगेहिं ॥५५॥
SR No.023101
Book TitlePayanna Sangraha Bhashantar
Original Sutra AuthorN/A
AuthorVijayjinendrasuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1986
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, & agam_anykaalin
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy