________________
પયRા સંગ્રહ
અર્થ :- તૃણ અને કાષ્ટવડે જેમ અગ્નિ, અથવા હજારે નદીઓ વડે જેમ લવણ સમુદ્ર તૃપ્ત થતું નથી, તેમ આ જીવ કામ ભેગો વડે તૃપ્ત થઈ શક્તા નથી. પપ तणकटेण व अग्गी, लवणजलो वा नईसहस्सेहि। न इमो जीवा सको, तिप्पेउं अत्थसारेणं ॥५६॥
અર્થ :- તૃણ અને કાષ્ટ વડે જેમ અગ્નિ, અથવા હજારે નદીઓ વડે જેમ લવણ સમુદ્ર તૃપ્ત થતું નથી, તેમ આ દ્રવ્ય વડે તૃપ્ત થતું નથી. પ૬ तणकट्टेण व अग्गी, लवणजला वा नईसहस्सेहिं । न इमो जीवो सको, तिप्पेउं गंधमल्लेहिं ॥५७॥
અથ - તૃણ અને કાષ્ટ વડે જેમ અગ્નિ, અથવા હજારે નદીઓ વડે જેમ લવણ સમુદ્ર તૃપ્ત થતું નથી, તેમ આ જીવ
ગંધમાના ભેગવડે તૃપ્ત થતું નથી. ૫૭ तणकट्टेण व अग्गी, लवणजला वा नईसहस्सेहिं। न इमो जीवा सको, तिप्पेउं भोअणविहीए ॥५८॥
અર્થ - તૃણ અને કાર વડે જેમ અગ્નિ, અથવા હજારો નદીઓ વડે જેમ લવણસમુદ્ર તૃપ્ત થતું નથી, તેમ આ જીવ ભજનવિધિવડે તૃપ્ત થતું નથી. ૫૮ वलयामुहसामाणो दुप्पारा व णरओ अपरिमिज्जो। न इमो जीवा सको, तिप्पेउं गंधमल्लेहिं ॥५९॥