________________
મહાપચકખાણ પડ્યો
અર્થ :- વડવાનલ જેવા અને દુઃખે પાર પામીએ એવા અપરિમિત ગંધમાલ્યવડે આ જીવ તૃપ્ત થઈ શકતું નથી. ૫૯ अविअद्धो अ जीवा, अइअकालंमि आगमिस्साए । सहाण य रूवाण य, गंधाण रसाण फासाणं ॥६०॥
અર્થ :- અવિદગ્ધ (મૂM) એ આ જીવ અતીત કાલને | વિષે અને અનાગત કાલને વિષે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ
એ પાંચ વિષયે કરી તૃપ્ત ન થયે ને થશે નહિ. ૬૦ कप्पतरु-संभवेसु, देवत्तरकुरुवंस-पसूएसु । उववाएण य तित्तो, न य नर-विज्जाहर-सुरेसु॥६१॥
અર્થ :- દેવકુરૂ, ઉત્તરકુરૂમાં ઉત્પન્ન થએલા કલ્પવૃક્ષથી મળેલા સુખથી તેમજ મનુષ્ય વિદ્યાધર અને દેવને વિષે ઉત્પન્ન થએલા સુખવડે આ જીવ તૃપ્ત થયે નહિ. ૬૧ खइएण व पीएण व, न य एमो ताइओबह अप्पा। जइ दुग्गइं न वचइ, तो नूणं ताइओ हाइ ॥६२॥
અર્થ :- ખાવાવડે તેમજ પીવાવડે આ આત્મા બચાવાતે નથી. જે દુર્ગતિમાં ન જાય તે નિશ્ચ બચાવાએલે કહેવાય. દર देविंदचकवट्टित्तणाई, रज्जाई उत्तमा भोगा। पत्ता अणंतखुत्तो न य है तित्ति गओ तेहिं ॥६३॥
અર્થ - દેવેન્દ્ર અને ચક્રવર્તિપણાના રા તથા ઉત્તમ ભેગે અનંતીવાર પામ્યા પણ તેઓ વડે હું તૃપ્તિ પામે નહિ. ૬૩