SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ પયા સંગ્રહ खीरदधिच्छुरसेसुं, साऊसु महादहीसु बहुसोवि। उववण्णा न य तण्हा, छिन्ना मे सीयलजलेण ॥६४॥ અર્થ :- દૂધ, દહી, અને શેરડીના રસ સમાન સ્વાદિષ્ટ મોટા સમુદ્રોને વિષે ઘણીવાર હું ઉત્પન્ન થયે તે પણ શીતળ જળવડે મારી તૃષ્ણા ન છીપી. ૬૪ तिविहेण य सुहमउलं, तम्हा काम-रइ-विसय-सुक्खाणं। बहुसो सुहमणुभूअं, न य सुहतण्हा परिच्छिण्णा॥६५॥ અર્થ - મન, વચન ને કાયા એ ત્રણ પ્રકારે કામ ભેગના વિષય સુખના અતુલ સુખને મેં બહાર અનુભવ્યાં તે પણ સુખની તૃષ્ણ શમી નહિ. ૬૫ जा काइ पत्थणाओ, कया मए राग-दोस-वसरण । पडिबंघेणः बहुविहं, तं निंदे तं च गरिहामि ॥६६॥ અર્થ - જે કઈ પ્રાર્થના મેં રાગ દ્વેષને વશ થઈ પ્રતિબંધ કરી ઘણા પ્રકારે કરી હોય તે હું નિંદું છું અને ગુરૂની સાક્ષીએ ગરહું છું. ૬૬ हंतूण मोहजालं, छित्तण य अट्ठकम्मसंकलिअं। जंमणमरणरहट्ट, भित्तूण भवाउ मुचिहिसि ॥६७॥ અર્થ :- મેહજાલને હણને, આઠ કર્મની સાંકલને છેદીને અને જન્મ મરણરૂપી અરહદને ભાગીને તું સંસારથી મૂકાઈશ. ૬૭
SR No.023101
Book TitlePayanna Sangraha Bhashantar
Original Sutra AuthorN/A
AuthorVijayjinendrasuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1986
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, & agam_anykaalin
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy