________________
પયગ્રા સંગ્રહ
સમજવું. (રાગને લીધે જે નિયાણું કરવું તે રાગ ગર્ભિત અને દ્વષને લીધે જે નિયાણું કરવું તે ઢષને ગર્ભિત જાણવું) ૧૩૬ रागेणगंगदत्तो, दोसेण विस्सभूइमाइया । मोहेण चंडपिंगल-माईया हुंति दिटुंता ॥१३७॥
અર્થ - રાગ ગર્ભિત નિચાણને અંગે ગંગદત્તનું, શ્રેષ ગર્ભિત નિચાણને અંગે વિશ્વભૂતિ વગેરે (મહાવીર સ્વામીને જીવ)નું, અને મેહ ગર્ભિત નિયાણને અંગે ચંડપિંગલ આદિનાં દષ્ટાંત પ્રસિદ્ધ છે. ૧૩૭ अगणिय जो मोक्खसुहं,
कुणइ नियाणं असारसुहहेउं । सो कायमणिकएणं, वेरुल्लयमाणं पणासेइ ॥१३८॥
અર્થ - જે મેક્ષના સુખને અવગણીને અસાર સુખના કારણ રૂપ નિયાણું કરે છે તે પુરૂષ કાચમણિને માટે વૈર્ય રત્નને નાશ કરે છે. ૧૩૮ दुक्खक्खय-कम्मक्खय, समाहिमरणं च बोहिलाभो । एवं पथ्थेयव्वं, न पत्थणिज्जं तओ अन्नं ॥१३९॥
અર્થ - દુઃખક્ષય, કર્મક્ષય, સમાધિ મરણ અને બેધિ બીજને લાભ એટલાં વાનની પ્રાર્થના કરવી, તે સિવાય બીજું કઈ માગવા યોગ્ય નથી. ૧૩૯,