________________
૧૪
યન્ના સંગ્રહ
चउसरणगमण दुक्कड, - गरिहा सुकडाणुमायणा चेव । एस गणो अणवरगं, कायव्वा कुसलहेउत्ति ॥१०॥
અર્થ :- ચાર શરણુ કરવા, પાપ કાર્યાંની નિંદા કરવી, અને નિશ્ચે સુકૃતની અનુમોદના કરવી આ ત્રણ અધિકારા મોક્ષનાં કારણ છે. માટે નિરંતર કરવા ચૈાગ્ય છે. ૧૦ अरिहंत-सिद्ध-साहू, केवलिकहिओ सुहावा धम्मो । एए चउरो चउगई, हरणा सरणं लहइ धन्नो
૫૫
અર્થ :- અરિહંત, સિદ્ધ, સાધુ, અને કેવળી ભગવંતે કહેલે સુખ આપનાર ધમ, આ ચાર શરણુ ચાર ગતિના નાશ કરનાર છે અને તે ભાગ્યશાળી પુરૂષ પામે છે. ૧૧ બદ તો નિત્તિ-મ,છરત-નામંત્ર-તંત્રુલ-રાણ पहरिसपणउम्मीसं, सीसंमि कयंजलि भइ ॥ १२ ॥
અર્થ :- હવે તીર્થંકરની ભક્તિના સમૂહે કરી ઉછળતી રામરાજી રૂપ બખ્તરે કરી ભય’કર (શાભાયમાન) તે આત્મા ઘણા હુ અને સ્નેહ સહિત મસ્તકને વિષે એ હાથ જોડી આ પ્રમાણે કહે છે. ૧૨
रागदोसारीणं, ईंता कमट्टमाइ अरिहंता । विसयकसायारीणं, अरिहंता हुतु मे सरणं ॥ १३ ॥
અર્થ : આ રાગ અને દ્વેષ રૂપ શત્રુઓના હણુનાર,