________________
ભત પયમો
અથ - ધવડે નંદ વિગેરે, અને માનવડે પરશુરામાદિ, માયાવડે પંડજ્જા (પાંડુ આર્યા) અને લેભવડે લેહનંદાદિ દુઃખ પામ્યા છે. ૧૫૩ इय उवएसामयपा-णएण पल्हाइअम्मि चिरामि । जओ सुनिबओ सो
पाउण व पाणियं तिसिओ ॥१५४॥ અર્થ :- આ પ્રકારના ઉપદેશરૂપ અમૃત પાનવડે ભીના થયેલા ચિત્તને વિષે, જેમ તરસ્યા માણસ પાણી પીને શાંત થાય તેમ, તે શિષ્ય અતિશય સ્વસ્થ થઈને કહે છે. ૧૫૪ इच्छामा अणुसर्टि भंते ! भव-पंक-तरण-दढ-लडिं। जं जह उत्तं तं तह, करेमि विणयणओ भणइ ॥१५५॥
અર્થ :- હે ભગવન ! હું ભવરૂપી કાદવને એલંગવાને દઢ લાકડી સમાન આપની હિત શિક્ષાને ઇચ્છું છું આપે જે જેમ કહ્યું કે હું તેમ કરું છું, એમ વિનયથી નમેલે તે કહે છે. ૧૫૫ जइ कहवि असुहकम्मो-दएण देहमि संभवे वियणा। अहवा तण्हाईया, परीसहा से उदीरिज्जा॥१५६॥
અથ – જે કઈ દિવસ (આ અવસરમાં) અશુભ કર્મના ઉદયથી શરીરને વિષે વેદના અથવા તૃષા વિગેરે પરિષહે તેને ઉત્પન્ન થાય. ૧૫૬