________________
યન્ના સંગ્રહ
આરાધનાને ઇચ્છતા માણસ શ્રી વિના ધાન્યની અને વાદળા વિના વરસાદની ઇચ્છા કરે છે. ૭૪
૨૨
उत्तम कुल संपत्ति, सुहनिफति च कुणइ जिणभत्ती । मणियार-सिट्ठि-जीवस्स, दद्दुरस्सेव रायगिहे ॥७५॥
અર્થ :– રાજગૃહ નગરને વિષે મણિયાર શેઠના જીવ જે દેડકા થયા હતા તેની જેમ શ્રી જિનેશ્વર મહારાજની ભક્તિ ઉત્તમ કુલમાં ઉત્પત્તિ અને સુખની નિષ્પત્તિ કરે છે. ૭૫ आराहणा-पुरस्सर-मणन्न-हियओ विसुद्ध साओ । સાર-વય-માં, તે મા મુંત્રી નમુક્કાર ॥૬॥ અર્થ :આરાધનાપૂર્વક, બીજે ઠેકાણે ચિત્ત શકાયા વિના, વિશુદ્ધ લેશ્યાથી સ`સારના ક્ષયને કરનાર નવકારને તું મૂક નહિ. ૭૬
अरिहंतन मुकारे, इक्कोवि हविज्ज जो मरणकाले । सो जिणवरे हि दिट्ठो, संसारुच्छेयणसमत्था | ७७॥
અર્થ :- મરણની વખતે જો અરિહંતને એક પશુ નમસ્કાર થાય તે તે સહસારના નાશ કરવાને સમથ છે એમ જિનેશ્વર ભગવાને કહેલું છે. ૭૭
मिठो किलिट्ठकम्मो,
नमो जिणाणंति सुकयपणिहाणो ।