________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
શ્રી પરમાત્મ તિ: કરીશ તે નવીન કર્મ બાંધીશ. માટે હવે સમભાવ રાખ, પૂર્વ કર્મમાં કઈ ઉપર તે વ્યભિચારનું કલંક ચઢાવ્યું હશે તેથી તે કર્મ હાલ ઉદયમાં આવ્યું છે, તે બ્રહ્મચારી છે છતાં કલંક દીધાનું વ્યભિચાર કર્મ ઉદયમાં આવવાથી હાલ સીતાની પેઠે કેમાં અપકીર્તિ થાય છે. તેથી કંઈ વિકલ્પસંક૯પ કરવું જોઈએ નહીં. જે જે કર્મ ઉદયમાં આવે તે સમભાવે સહન કરવાં, એ તારો ધર્મ છે. વળી તે ચેતન! પિતાનું બ્રહ્મચારિપણું સિદ્ધ કરવા અને સમજાવા પ્રયત્ન કરે એ પણ યુક્તિયુક્ત નથી. તે કેટલાકને સમજાવીશ. લેકેને સમજાવતાં પાર પણ આવવાને નથી. પિતાની પ્રવૃત્તિને માટે તે નિર્ભય રહે. લેકે બ્રહ્મચારી કહે અગર વ્યભિચારી કહે તેથી કંઈ લ્હારૂં બેટું થવાનું નથી. સારૂ બેટું થવું એ શુભાશુભ પરિણામના હાથમાં છે. માટે લ્હારૂં સ્વરૂપ તું વિચાર. કલંક દેનાર ઉપર પણ મૈત્રી ભાવના રાખ, મૈત્રી ભાવનાનું ઉચ્ચ સામર્થ્ય તને જ ફળ આપશે. કારણ કે મૈત્રી ભાવનાને તું મનમાં ધારણ કરે છે. તેથી તું ઉચ્ચ થતું જાય છે. જગત્ સારો ખોટે કહે તેથી તે ઉચ્ચ નીચ થતું નથી. પણ તું સારા અને પેટા વિચારથી ઉચ્ચ નીચ થાય છે. માટે તું ત્યારા સ્વરૂપને વિચાર કર. આ પ્રમાણે બ્રહ્મચારી મુનિરાજ ઉત્તમ વિચાર કરે તે તે પોતાનું અને પરનું કલ્યાણ કરી શકે છે. અને તે મનને જીતી શકે છે, દેને નાશ કરવા માટે મનમાં ઉચ્ચ ભાવના જ્ઞાનબળથી પ્રસંગેપાત ધારણ કરવામાં આવે તે મનુષ્ય આનંદમય ઉગ્નજીવન ગાળે છે. અને એ તે મનને છતી કર્મને ક્ષય કરી પરમાત્મા” રૂપ બને છે. પિતાનું અસલ પરમાત્મ
સ્વરૂપ વરે છે, આત્મા એજ પરમાત્મા છે એમ ઉચ્ચભાવનાથી પિતાને જ્યારે પરમાત્મ સ્વરૂપ દેખે છે ત્યારે કઈ વસ્તુની પ્રાપ્તિ ચેતનને બાકી રહી; અલબત સર્વ વસ્તુની પ્રાપ્તિ ચેતનને છે. તેમાં પણ વિચારવાનું કે, મનુષ્ય, સી. આ. ઈ. ના પુછડા માટે સરકારની આજીજી કરે છે. જે. પી. ના પુછતા માટે પણ તેમ કરે છે.
For Private And Personal Use Only