________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭ર
શ્રી પરમાત્મ જયોતિ
પણ સંપૂર્ણ ઘટને નાશ થવાથી પૂર્ણ પ્રકાશમાં સમાઈ જાય છે. તેમ જ્ઞાનાવરણયકમને બીલકુલ નાશ થવાથી ક્ષાયિકભાવનું કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે તેમાં ક્ષોપશમજ્ઞાન સમાઈ જાય છે. તેથી ક્ષાયિકભાવીય કેવલજ્ઞાન સમયમાં મતિજ્ઞાન કંઇ ભિન્ન કાર્ય કરતું નથી. તેથી કેવલજ્ઞાન સમયમાં મતિજ્ઞાન શ્રુતજ્ઞાના દિને ઉપગ રહેતું નથી, પ્રવર્તતે નથી.
ત્રદશમગુણસ્થાનકે રહેલા શ્રી કેવલીભગવંત ચાલે છે તે વખતે પણ કેવલજ્ઞાનના ઉપગથી ચાલે છે. આહાર ગ્રહણ કરે છે તે પણ કેવલજ્ઞાનના ઉપગથી ગ્રહણ કરે છે. પુછેલા પ્રશ્નને ઉત્તર પણ કેવલજ્ઞાનથી આપે છે. દશમગુણસ્થાનકે કેવલીને ક્ષયે પશમ ભાવની બુદ્ધિ હોતી નથી.
શિષ્ય–હે સદ્ગુરૂ મહારાજ. ત્રદશમગુણસ્થાનકે ક્ષાયિકભાવને કેવળજ્ઞાન હોય છે. જેનશાસ્ત્રમાં કોઈ પણ સ્થાને ત્રાદશમગુણસ્થાનકે બુદ્ધિ હોય છે એવું લખ્યું નથી. અને જ્યારે તેમ છે ત્યારે સર્વ નવર્ગ જાણે છે કે દશમગુણઠાણે કેવળજ્ઞાન હોય છે ત્યાં બુદ્ધિ હેતી નથી. આપે ત્રદશમણથાનકે બુદ્ધિ હોતી નથી એવું ભાષણ કર્યું તેથી એમ સમજાય છે કે કોઈ શાસ્ત્ર અજાણ ત્રદશમગુણસ્થાનકે બુદ્ધિ હોવી જેઈએ એ મત ધરાવતા હશે.
ગુરૂ–કોઈ પણ જન સૂત્રમાં ગ્રંથમાં કેવલીને બુદ્ધિનું બળ કેવલજ્ઞાનથી ભિન્ન કહ્યું નથી.
શિષ્ય–ત્રદશમગુણસ્થાનકેમાં કેવળીને મનગ છે તેથી મન પિતાની વિચારણરૂપ ક્રિયા કરે તે મને ગ” કહેવાય. તેથી વિચારણા કહે કે બુદ્ધિબળ કહે તે કેવળીને સિદ્ધ થાય છે.
શ્રીસરૂ–હે ભવ્ય જિજ્ઞાસુ તમે હજી મનેયેગનું સ્વરૂપ યથાર્થ જાણતા નથી, મનેયેગના બે ભેદ છે. “ દ્રવ્યમાનેગ,
For Private And Personal Use Only