________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યંતિ:
૪૫
7
માર્ગનો નાશ કરે છે, હું પણ હવે નિશ્ચય ઉપાધિથી દૂર રહીશ, ઉપાધિમાં મ્હારાપણું માનીશ નહીં. હું સર્વ ઉપાધિના સચેગાથી ભિન્ન છું. આમ ટૂંઢ સકલ્પથી અન્તરમાં ઉતરવું. અન્ત૨માં ઉતરવાથી ઉપાધિમાં બધાએલા મમત્વના અધ્યાસે નષ્ટ થશે, निश्रयथी जोतां हूं उपाधियी भिन्न छु.
'
જ્યારે હું ઉપાધિથી ભિન્ન છું ત્યારે તેમાં ઇાનિષ્ટપણું કેમ કલ્પવું જોઇએ ? અલખત કદી કલ્પવું જોઇએ નહીં, આ પ્રમાણે આત્મિક શુદ્ધ વિચારી કરવાથી ક્ષણે ક્ષણે આત્મા ઉચ્ચ કોટીપર આવતા જશે, અને તે પરમાત્માની સમ્પૂર્ણ શક્તિયેા પ્રગટ થશે. પરમાત્માની સમ્પૂર્ણ શક્તિ પ્રગટ કરવાની ઈચ્છા હાચ તે ઉપાધિના પિરહાર કરી પરમાત્મ પ્રદેશમાં ઉતા. જે જે અશે ઉપાધિના ત્યાગ કરશે તે તે અંશે . પરમાત્મ પ્રદેશમાં ઉતરશે અને તે તે અંશે સુખી થશે.
ઉપાધિ આદિ ભાવાના જે જે નિષેધ અર્થાત્ રહિતપણું તે તે અંશે પરમાત્મપણું જાણુવું. પરમાત્મ સ્વરૂપમાં ઉપાધિ આદિ કંઇ પણ નથી, અર્થાત્ તેને અભાવ છે. ખાદ્ય ઉપાધિ અને આન્તરિક ઉપાધિથી ભિન્ન શ્રી પરમાત્મ સ્વરૂપ જાણવું, ઉપાધિથી પેન્નીપાર એવું પરમાત્મસ્વરૂપ શી રીતે વર્ણવી શકાય ? તે બતાવે છે.
ૉ.
'
अतद्व्यावृत्तितो भीतं, सिद्धान्ताः कथयति तम् ; वस्तुतस्तु न निर्वाच्यं तस्य रूपं कथञ्चन ॥ १९ ॥ टीका - तस्य व्यावृत्तिस्तद् व्यावृत्तिर्नतद् व्यावृत्तिरतद् व्यावृत्तिः तस्मात् परमात्मस्वरूप प्रतिवादनात् भीतं चकितं यथा स्यात्तथा सिद्धान्ता स्ताविकग्रन्था स्तं परमात्मानं कथयन्ति वस्तुतस्तु परतस्तु तस्य परात्म रूप कथञ्चन केनाऽपि प्रकारेण निर्वाच्यं वचन गोचरं न भवति ||
પ
For Private And Personal Use Only