________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૪
શ્રી પરમાત્મ ચૈાતિ:
શુલ વિપાક, જીભ વિપાક ” ના અનેક ભેદ છે તેમ અશુભ વિપાકના ” પણ અનેક ભેદ છે. એ પ્રકારના વિપાક પણ વસ્તુતઃ જોતાં આત્માથી ભિન્ન છે. “ વિપાકને ” વેદાંતમાં પ્રારબ્ધ કહે છે. કિંતુ જિનાગમ જેવું વિપાકનુ સૂક્ષ્મ સ્વરૂપ બતાવે છે તેવું અન્ય શાસ્ત્ર બતાવતું નથી. વિપાક ભાગવતાં જીવ અજ્ઞાનતઃ નવીન કર્મ ગ્રહે છે. શાતા વા અશાતાના ઉદય ભાગવતાં નાની હર્ષશાક ધારણ કરતા નથી. અર્થાત્ સમભાવ રાખે છે તેથી નવીન કર્મ બાંધતા નથી. અને ઉદયમાં આવેલાં ભાગવીને ખેરવે છે. એમ કર્મથી છૂટતાં મુક્ત થાય છે. કર્મથી કોઈ દેવ થાય છે. કોઇ મનુષ્ય થાય છે. કાઇ નારકી થાય છે અને કોઈ તિર્યક્ ગતિમાં જાય છે. દારૂના પાનથી જેમ સ્વભાન ભૂલાય છે તેમ કર્મના વિપાકથી આત્મજ્ઞાન વિના સ્વભાન ભૂલાપ છે. જગમાં કોઈ રાગી થાય છે. કોઈ દુ:ખી થાય છે. કોઈ રક દેખાય છે. કોઈ રાજા દેખાય છે તે સર્વ કર્મના વિપાકથી છે. કોઇની પાસે લક્ષ્મી હોતી નથી અને કોઈ પાસે લક્ષ્મી ઘણી હોય છે તે પણ કર્મના વિપાક છે. ફાઇની જગમાં કીર્તિ વિસ્તરે છે અને કાઇની અપકીત વિસ્તરે છે તે પણ કર્મના વિપાક છે. જગમાં કાઇ જન્મે છે અને કોઈ સરે છે તે પણ કર્મના વિપાકથી સમજવું. કર્મના વિપાક સમયે આત્મા ગાભા બની જાય છે. અને જેમ તાપથી પુષ્પ કરમાય છે તેમ કમાય છે. પણ કર્મ ભાગન્યા વિના છુટકે થતા નથી. શ્રી મહાવીર સ્વામિએ કર્મના વિપાકથી અનેક ઉપસર્ગાસહન કર્યા, शुभाशुभ विपाको भोगवतां समभाव राखत्रो.
For Private And Personal Use Only
ઃઃ
શુભાશુભ વિપાક ભાગવતાં સમભાવ રાખવાની જરૂર છે? તેણ પ્રસગે જે સમભાવ ન રાખવામાં આવે તે આત્માની ઉન્નતિ થઈ શકે નહિ, શુભવિપાક ભોગવતાં જીવ શતા માને છે અને અશુલમાં અશાતા માને છે, તેથી હર્ષ શાકને ધારણ કરે છે પરંતુ તેવા પ્રસ ંગે સમભાવ રાખે તે આત્માની શક્તિયા ખીલી શકે. સ`સારમાં શાતાવેદનીય અને અશાતાવેદનીય આવે